Year Plan – 2010-11

February 3rd, 2011 @   -  No Comments
વર્ષિક આયોજન – ૨૦૧૦-૨૦૧૧
૧. પ્રથમ સત્ર તા. ૧૫-૬-૨૦૧૦ થી તા. ૦૨-૧૧-૨૦૧૦
૨. દિવાળી વેકેશન તા. ૦૩-૧૧-૨૦૧૦ થી તા. ૨૩-૧૧-૨૦૧૦
૩. દ્વિતીય સત્ર તા. ૨૪-૧૧-૨૦૧૦ થી તા. ૧૬-૦૪-૨૦૧૧
૪. ઉણાળુ વેકેશન તા. ૧૭-૦૪-૨૦૧૧ થી તા. ૧૪-૦૬-૨૦૧૧
૫. યુનિવર્સિટી ઍનરલમેંટ ફોર્મ ભરવાની તારીખ ૨૫ જુલાઈ થી ૧૦ ઑગષ્ટ ૨૦૧૦
૬. ૨૦ જુલાઈ – પુસ્તક-દિનની ઉજવણી – વાંચે ગુજરાત અભિયાન
૭. ૫મી સપ્ટેમ્બર – શિક્ષક-દિનની ઉજવણી
૮. ૧૫મી ઑગષ્ટ – સ્વાતંત્ર્ય-દિનની ઉજવણી
૯. ૨૩ નવેમ્બર ૧ ડિસેમ્બર ઍન. ઍસ. ઍસ.-ગ્રામ સફાઈ શિબિર
૧૦. ૨૧ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર-વિવિધ સ્પર્ધઓ (રસોત્સવ)
૧૧. ૨૬ ડિસેમ્બર – ગુજરાત વીદ્યાસભનો (સંસ્થાનો) સ્થાપના-દિન
૧૨. ૧લી જાન્યુઆરી ૨૦૧૧ – રાષ્ટ્રીય ઍક્તા-દિનની ઉજવણી
૧૩. ૨૬ જાન્યુઆરી – પ્રજાસત્તાક દિનની ઉજવણી
૧૪. ૩૧ જાન્યુઆરી – વાર્ષીકોતષવ
————————–
પ્રથમ કસોટી – ઓક્ટોબર માસના ત્રીજા-ચોથા સપ્તાહમાં યોજાશે.
દ્વિતીય કસોટી તથા વધારાની કસોટી – ફેબ્રુઆરી
માર્ચના પ્રથમ સપ્તાહમાં યુનિવર્સીટીની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ

Leave a Reply