College Rules

February 3rd, 2011 @   -  No Comments
શિસ્ત અંગેની અગત્યની સુચના
આ કોલેજ યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપર નિયમન લડવા કરતાં તેઓ સ્વસ્થ સમુહજીવનનાં નિરોગી કર્તવ્યો સમજીને સ્વયંભૂ શિસ્ત આચરે ઍવી અપેક્ષા રાખે છે. તેમ છતા નીચેની બાબતો વિશે સંસ્થા ખૂબ આગ્રહી છે. :
૧. કોલેજનો સમય સવારે ૭-૦૦ થી ૧૨-૦૦ નો રાખવામાં આવ્યો છે. પ્રાર્થનથી કોલેજના કામકાજનો પ્રારંભ થાય છે.
૨. અધ્યાપકો પ્રત્યેની કોઈ પણ પ્રકારની બેઅદબી આ કોલેજમાં ચલાવી લેવામાં આવતી નથી.
૩. વિદ્યાર્થીની બહેનોનુ કોઈ પણ પ્રકારનું આપમાં થાય ક તેમને આરક્ષિતતાનો ક આઘાતનો અનુભવ થાય તેવું કોઈ પણ પ્રકારનું વર્તન આ કોલેજમાં સાંખી લેવામાં આવતું નથી.
૪. પોતાનો વર્ગ છોડીને વખત બગાડનાર અન બીજાને તેમ કરવાનું દ્રાસ્તન્ટ પૂરું પાડનાર વિદ્યાર્થીઓને કોલેજમાં સંઘરવામાં આવતા નથી. ઍમની નોંધ રાખવામાં આવે છે અને ઍક કે બે ચેતવણી પછી તેમણે કોલેજ છોડવાની ફરજ પાડવામાં આવે છે.
૫. કોલેજની પ્રતિષ્ઠા જોખમાય ેવું કોલેજની અંદરનું કે બહારનું કોઈ પણ પ્રકારનું વર્તન ચલાવી લેવાતું નથી.
૬. શૈક્ષણિક સંસ્થામાં તમાકુ, પાન, બીડી કે ગુટખાનું સેવન કરવું ઍ મુંબઇ પોલીસ ઍક્ટ પ્રમાણે ગુનો બને છે. કોલેજમાં આ ગુનો આચરનારને પોલિકને સ્વાધીન કરવામાં આવશે.
૭. કોલેજમાં ક્યાંય પણ થુંકવું કે પાનની પિચકારીઓ મારવી ક કચરો ફેંકવો ઍ દંડને પાત્ર છે.
૮. કોલેજના વિદ્યાર્થીઑઍ પોતાનું ઓળખપત્ર અન ફીની રસીદ હમેશા પોતાની પાસે રાખવાં.
૯. પોતાનું વાહન નિર્ધારિત સ્થળે વ્યવસ્થિત પાર્ક કરવું. વાહનો ઉપર બેસવું નહીં.
૧૦. બહારના કાય પણ મુલાકાતીઍ કાય પણ કામ માટે સીધો જ કાર્યાલયનો સંપર્ક સાધવાનો રહેશે.

Leave a Reply